ભુજ શહેરના ભીડનાકા બહાર ઓધવ હોટલના રૂમમાં ગંજીપાનાનો જુગાર રમતા સાત શખ્સો ૧,૮૧,800/-ના મુદ્દામાલ સાથે ઝડપાયા
ભુજ શહેરના ભીડનાકા બહાર ઓધવ હોટલના રૂમ નં. ૨૧૦ માં 1)સંજયકુમાર કનૈયા સિંગ (ઉ.વ.૨૯- રહે. સ્વામિનારાયણ નગર રૂમ નં-૧૨ કોળકી ચાર રસ્તા પાસે), 2)સંજીવકુમાર સીતારામ યાદવ (ઉ.વ.૪૪- રહે. અરિહંતનગર એનઇ /૨ પ્રમુખસ્વામીનગર ગેટ નં ૧ ની અંદર), 3) અરુણભાઈ ભોલેનાથ વાઘમારે (ઉ.વ.૪૯- રહે.મેન્ટલ હોસ્પિટલની બાજુમાં કેમ્પ એરિયા) 4) હિતેશ લક્ષ્મીદાસ ઠક્કર (ઉ.વ.૩૫- રહે. અરિહંતનાગર ભુજ) 5)જ્યોતિબેન લાલજીભાઈ પીપળીયા (ઉ.વ.૪૮- રહે. માધાપર મલવાળી પાસે નવાવાસ) 6) લક્ષ્મીબેન વાલજીભાઇ સોની(ઉ.વ.૬૧-રહે. ઓધવપાર્ક-૨ પ્રમુખસ્વામીનગર) 7) હિરેન ઠક્કર સાથે મળી ઓધવ હોટલ રૂમમાં પોતાના આર્થિક ફાયદા માટે બહાર થી ખેલીઓને બોલાવી ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાતમામ આરોપીઓ રોકડ રૂ/. ૪૪,૩૦૦/-તથા ગંજીપાના નંગ ૫૨ તથા મોબાઈલ ફોન નંગ -૬ કી.રૂ.૧૬,૫૦૦/-તથા મોટરસાયકલ નંગ ૪ કી.રૂ.૧,૨૫,૦૦૦/- એમ કુલ્લ રૂ. ૧,૮૧,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ૬ આરોપીને ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પડ્યા હતા.(એક આરોપી ફરાર ).
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.