ACBની સફળ ટ્રેપ 1.50 લાખની લાંચ લેતા વકીલ ઝડપાયો

વલસાડમાં એસીબીની સફળ ટ્રેપ એક PSI અને વકીલ ACB સકંજામાં 1.50 લાખની લાંચ લેતા વકીલ ઝડપાયો. સેલવાસના બાર માલિકનું નામ દાખલ ન કરવા લાંચ FIRમાં નામ સામેલ ન કરવા માંગી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લાંચ લેતાં PSI કલેક્ટર કચેરીના અધિકારીના પત્ની હોવાની ચર્ચામાં.