ભુજના ભાનુશાલી નગર મધ્યે નવયુવક સાધના મંડળ દ્વારા રિધમ યોગના વર્ગનું આયોજન કરવામાં આવ્યું.
ભુજના ભાનુશાલીનગર મધ્યે નવયુવક સાધના મંડળ દ્વારા રિધમ યોગના કાર્યક્રમનુ આયોજન કારવામાં આવ્યું હતું. જેમાં કાવ્ય નિર્જરી સંસ્થાની બહેનોએ સુંદર કાવ્ય પઠાણ પણ કર્યું હતું દરેક કાવ્ય તેઓની સ્વરચિત કાવ્ય હતી. દરેક નાની મોટી કવિતાઓ જીવનમાં કઈકને કઈક તો સંદેશો જરૂર આપતી હોય છે હાલની દોડભાગના જીવનમાં લોકો ખુદને જ નથી સાંભડતા હોતા તો કવિતાઓ માણસને પોતાની જાતથી મળાવે છે એક શાંતિમય વાતાવરણ ઊભું કરે છે. જ્યારે અહિતો યોગ અને કવિતાનો સમન્વય હોતા લાભ મળ્યો એ ખુબજ સુંદર વાત ગળાવી શકાય પોતાના મનના વિચારોને કાવ્યનો સ્વરૂપ આપી અન્ય સુધી પહોંચાડવું એ ખુબજ સુંદર કળા છે અહી કાવ્ય નિર્જરી સંસ્થાની આશરે સાતેક મહિલાઓ હજાર રહી હતી. અને પોતાની કળા લોકો સમક્ષ પ્રસ્તુત કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.