ગાંધીધામમાં જુગારનો ખેલ રમતા ૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.
ગાંધીધામ ,તા. ૧૮ : ભુજ શહેરના મચ્છુનગર ભરવાડ વાસમાં જુગાર નો ખેલ રમતા ૬ ખેલીની પોલીસે ધરપકડ કરી તેમના કબ્જામાંથી રોકડા રૂ. ૧૪૨૦ /- જપ્ત કર્યા હતા . મચ્છુનગરના ભરવાડવાસમાં ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા ડાયા પૂના ભરવાડ , રાજેશ કાળું ભરવાડ , નારણ વજાભાઈ , ભરત બાબુ કોળી ,ધીરજ મેઘજી કોળી ,હકો દેવાભાઈ નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ખુલ્લામાં પત્તા ટિંચતા આ શખ્સો પાસેથી પોલીસે રોકડા રૂ. ૧૪૨૦ હસ્તગત કરવામાં આવ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.