ભુજના વંડી ફળિયામાં એક મકાનમાં શોર્ટ સર્કીટન કારણે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.
તા : ૧૭.૬.૧૮ : નો બનાવ
ગઇકાલે રાત્રે ૨ વાગ્યા ન અરસામાં ભુજમાં આવેલ વંડી ફળિયામાં બાપા સિતરામની મઢૂલી સામે મકાનમાં શોર્ટ સર્કિટ લાગતાં મકાનમાં આગ લાગી હતી. ત્યારે મકાનમાં રહેતા લોકો દ્વારા તાત્કાલિક ફાયર ફાઇટરનો સંપર્ક સાધ્યો હતો. જ્યારે ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી અને આ આગને કાબુમાં લીધી હતી. જેમાં ફાયર ડ્રાઈવર સાવન ગોસ્વામી , ફાયર મેન પરાગ જેઠી અને રમેશ ગંગાલે એ આ આગને કાબુમાં લઈ અને મોટી જાનહાનિ ટાળી હતી અને સતવરે આ ઘટનામાં કોઈજ જાનહાનિ સર્જાઈ ન હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.