પાકિસ્તાનનો નાગરિક ગે. કા. રીતે વગર પાસપોર્ટ વિઝા વગર ભારત આવ્યો.
તા. ૨૭/૦૬/૨૦૧૮ નો બનાવ.
ભારત પાકિસ્તાન બોર્ડર પિલર નં. ૧૦૬૮ થી ૧૦૮૬ /૧ એસ ના વિસ્તારમાં બી. એસ.પી. બેર. માં રાજુ ઉર્ફ રાજુ લાલો ચૂડી (ભીલી )(ઉ. વ. ૨૨ રહે, ગામ પિલર નં. ૧૦૮૬ મેન થી ૧૦૮૬ /૧એસ ના વિસ્તારમાં બી. એસ. પી. બેર. ) એ પાકિસ્તાન નાગરિક ગે.કા.રીતે વગર પાસ પરમીટે પાસપોર્ટ વિઝા વગર પાકિસ્તાનમાથી ભારત બોર્ડર પિલર નં. ૧૦૮૬ મેનથી ૧૦૮૬ /૧ એસ ના વિસ્તારમાથી ભારતના પ્રતિબંધ વિસ્તારમા ધુસણખોરી કરી ભારતના તાર વાડી વાડ પાસે આવી જઇ ગુન્હો કર્યો હતો. જેની નોધ ખવડા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.