ભુજ શહેરમાં આવેલ મંગલમ ચાર રસ્તા પાસે બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.
ભુજ શહેરમાં આવેલ મંગલમ ચાર રસ્તા પાસે એસ.ટી.બસે એક બાઇક ને હડફેટે લીધો હતો. પરંતુ સતવરે બાઇક ચાલકને કોઈ પણ પ્રકારની ઇજાઓ પહોચી ન હતી. અને ખરેખર આ જગ્યા ઉપર ટ્રાફિક પણ એટલી સર્જાય છે કે લોકોને વાહન ચલાવવામાં ખુબજ મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ જગ્યા ઉપર ટ્રાફિક ને તંત્ર દ્વારા દૂર કરવામા આવે જેથી આવા નાનામોટા અકસ્માતો ન સર્જાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.