બાબરા ગામે એક રહેણાક મકાનમાં જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

બાબરા ગાએ રહેતા અલારખાભાઈ કાસમભાઇ  મેતર પોણા રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતો હોવાની બાતમી એલસીબીને માલ્ટા દરોડો પાડી રોકડ રકમ રૂ. ૧૨,૬૩૦ તથા મોબાઈલ ફોન- ૩ કિંમત રૂ.૧૦ હજાર મળી કુલ રૂ.૨૨,૬૩૦ સાથે ૪ શખ્સોને પકડી પાડ્યા હતા.