કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી 400 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો

કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી 400 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો મામલો. ડ્રગ્સનાં કુલ 77 પેકેટ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પકડવામાં આવ્યા હતા. 6 પાકિસ્તાનીઓ 77 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયાં હતા. આજે તમામ 6 આરોપીઓને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરાયા.