ભુજના રામદેવ સેવાશ્રમ મધ્યેથી ૧૬ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતા તેઓ પોતાના ઘર જવા તરફ પ્રયાણ કરશે.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવસેવાશ્રમ પલારા કચ્છ સ્થળેથી ૧૬ માનસિક દિવ્યાંગોસ્વસ્થ બનતા પોતાના ઘર તરફ પ્રસ્થાન કરશે. કચ્છમાં રસ્તે રઝળતા તથા માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને સારવાર આપાવી ઘર અને પરિવાર શોધી આપી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય ભુજની માનવજ્યોત સંસ્થા કરે છે. અત્યાર સુધીમાં આવા ૪૭૯ માનસિક દિવ્યાગો ને સંસ્થાએ સ્વસ્થ બનાવી ઘર સુધી પહોંચાડયા છે અને પરિવારજનો સાથે ફેર મિલન કરાવ્યુ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.