મોરબીના નવલખી રોડ ઉપર એક બોટલ દારૂ સાથે ઈસમ ઝડપાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેંટમેરી ફટકની બાજુમાંથી બ્લેંડર પ્રાઈડ સિલેક્ટેડ પ્રિમિયમ વ્હિસ્કીન એક બોટળ સાથે નીકળેલ મિલન ભીખાભાઇ મેવાડા (રહે.નવડેલા રોડ, રાવળ શેરી, મોરબી) ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.