23 વર્ષના નવયુવાન વ્યક્તિની લાપરવાહીના કારણે મૃત્યુ જી.કે. જનરલ હોસ્પિટલના ડ્રાઇવરની ખુદ કબૂલાત

અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલમા અદાણીના મેનેજમેન્ટની બેદરકારીના કારણે 23 વર્ષના યુવાને જીવ ગુમાવ્યો. હોસ્પિટલમા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર ન હોવા છતાય 12-13 કલાક સુંધી હોસ્પિટલમા રાખી બેઠા હતા. એબાદ અમદાવાદ લઈ જતા રસ્તા મા યુવાનનુ મૌત થયુ..