ભુજની ડી એલ આર ઓફિસ સામે એક વ્યક્તિએ ઝાડમાં રસો બાંધી પોતાને ગળેફાસો ખાઈ જિંદગી ટુંકાવી

ભુજના ડી એલ આર ઓફિસની સામે પશુ દવાખાના પાછળ ઝાડમાં રસો બાંધી એક વ્યક્તિ દ્રારા ગળેફાસો ખાઈ અગમ્ય કારણોસર પોતાની જિંદગી ટુંકાવી.