વાલ્મીકીનગર ચોકમાં 7 શખ્સોને ગંજીપાનાનાં જુગાર રમતા ઝડપાયા.
તા. ૨૪ /૦૬ /૨૦૧૮ બનાવ .
ભુજ વાલ્મીકીનગર ચોકમાં 1. પ્રકાશ ધાનુભાઈ આદિવાલ (ઉ.વ. ૨૯) 2.કમલ રાજુભાઇ નકવાલ (ઉ.વ .૧૯ ) 3. નરેશ પ્રભુજી ચનાલ (ઉ.વ. ૨૪ ) 4. રામદાસ શંભુ નકવાલ (ઉ.વ. ૫૦ ) 5. અશોક શ્રવણ આદિવાલ (ઉ. વ. 30 ) 6. રવિ રાજુ નકવાલ (ઉ.વ. ૧૯ ) 7.આશિષ હિંમતલાલ સોની (ઉ.વ. ૪૨ )રહે , રઘુવંશીનગર ભુજ. એ જાહેરમાં ગે.કા. રીતે વગર પાસ પરમિટે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી કુલ્લ રૂ. ૧૧૭૦૦ /-તથા ગંજીપાના નંગ ૫૨ કિં. રૂ. 00 /- એમ કુલ્લે રૂ. ૧૧૭૦૦ સાથે પકડાઈ જઇ ગુન્હો કર્યો હતો જેની નોધ ભુજ ની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.