કોટડા ચકારમાં એક વૃદ્ધ ઉપર ૩૦ થી ૩૫ શખ્સોએ હુમલો કર્યો.
ભુજના કોટડા ચકારમાં એક વૃદ્ધ ઉપર 30 થી ૩૫ લોકોના જુથ્થએ તલવાર, લાકડી વડે હુમલો કર્યો હતો. કોટડા ચકારના રહેવાસી રતનભાઈ જીવરાજ ધોળું નામના વૃદ્ધ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે ૩૦ થી ૩૫ લોકો નું જુથ્થ તેમના ઘરે ઘસી આવી તેમના ઉપર તલવાર અને લાકડી જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘટનામાં ઘવાયેલ આ વૃદ્ધને સારવાર માટે ભુજ ની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પધ્ધર પોલીસે ફરિયાદ નોધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.