કુનરિયામાં ગંજીપાનાનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા.
ભુજ તાલુકાનાં કુનરિયા ગામે ગંજીપાના વડે જુગાર રમતા 1. જુમા કારા કોળી , 2. ધનજી રાણા બતા , 3. પાંચા રવા કેરાસિયા , 4. ભીમા કરમણ બતા અને 5. કરશન રવા ખાસા નામના પાંચ શખ્સોને રોકડા રૂ.૫૭૪૦ તથા ત્રણ મોબાઈલ ફોન અને બે મોટર સાઇકલ એમ કુલ્લ મળી રૂ. ૩૭,૨૪૦ નો મુદ્દામાલ સાથે ઝડપી પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.