ભુજમાં મુન્દ્રા રોડ પર અકસ્માત થતાં બાઇક ચાલકને ઇજા.
ભુજ શહેરમાં મુંદ્રા રોડ આઈયા નગર પાસે રોડ પર અકસ્માતમાં બાઇક ચાલક પ્રકાશ જેઠાલાલ દરજી (ઉ.વ.૪૯)ને છાતી, માથા તથા પગમાં ઇજાઓ થઈ હતી. જી.જે.૧૨ સી જી ૧૩ નંબરની ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરાયો હતો. આરોપી ફરાર
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.