મોરબીના રંગપર ગામની સીમમાંથી દેશી દારૂ સાથે બે શખ્સો પકડાયા
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે પકડી પાડીને કાયદેસની તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામની સીમમાંથી શખ્સો સાગર ઉર્ફે ડોક્ટર રાજેશભાઈ કુકાવા રહે વિદ્યુતનગર મોરબી ૦૨ અને ઉમેશ લોકચંદ ચંદાણી રહે વિસીપરા મોરબી ૦૨ એમ બે શખ્સોને પકડી પાડીને દેશી દારૂ ૧૫૦ લીટર કિંમત રૂ.૩,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી વધુ તજવીજ હાથ ધરી છે.