ભુજમાં ક્વાર્ટર સામે એક શખ્સ ઇંગ્લિશ દારૂની પ્લાસ્ટિકની ૭૫૦ એમએલ વાળી ૯ બોટલ સાથે ઝડપાયો.
તા . ૦૨ /૦૭ /૨૦૧૮ નો બનાવ .
ભુજ ક્વાર્ટર સામે સુમનસિંહ શ્રી રામ પ્રજાપતિ (ઉ.વ. ૫૦ )એ વગર પાસ પરમિટે પોતાના કબ્જાની સ્કૂટી હીરો કંપનીનું મેકસ્ટો જેના રજી નં. જીજે ૧૨ સીએલ ૦૧૫૦ માં વેચાણ અર્થે ભારતીય બનાવટની ડિફેંરા ઇંગ્લિશ દારૂની પ્લાસ્ટિકની ૭૫૦ એમએલ વાળી સીલબંધ બોટલ કુલ્લ નંગ-૯ જેમાં એક બોટલની કિં રૂ. ૫૦૦ /-એમ કુલ બોટલ ૯ ની કિં રૂ. ૪૫૦૦/-તથા સ્કૂટી ની કિં રૂ. ૨૦,૦૦૦ /-એમ કુલ રૂ. ૨૪૫૦૦ /-ના પ્રોહી મુદ્દામાલ રાખી રેઈડ દરમ્યાન પકડાઈ જઇ ગુન્હો કર્યો હતો. જેની નોધ ભુજની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.