આદિપુરમાં એક આરોપીએ યુવતીની છેડતી કરી.
ગાંધીધામ, તા. ૨ : આદિપુરમાં એક શખ્સે યુવતીની છેડતી કરી હોવાનો કિસ્સો પોલીસના ચોપડે નોધાયો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આ કિસ્સો ગત સાંજે ૮:૩૦ થી ૯ વાગ્યાના સમયમાં સિંધુવર્ષા સોસાયટીમાં પાસે બન્યો હતો. આરોપી જીતેન્દ્ર માધવદાસ વિધાણીએ યુવતીનો હાથ પકડી બીભત્સ માંગણી કરી હતી. ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.