માંડવીમાં ગોધરા ગામમાં જાહેરમાં કેફી પીણું પીને બકવાસ કરતો એક શખ્સ ઝડપાયો.
તા. ૦૪/૦૭/૨૦૧૮ નો બનાવ.
માંડવી તાલુકાના ગોધરા ગામના બસ સ્ટેશન પાસે સલીમ સુલેમાન સુમરા (ઉ.વ.૪૦,રહે. પાટિયા બજાર, ગોધરા તા.માંડવી) એ જાહેરમાં બકવાસ કરતા ગેરકાયદેસર રીતે કેફી પીણું પીધેલી હાલતમાં માંડવી પોલીસ સ્ટેશન દ્વારા પકડાઈ જઇ ગુનો કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.