માધાપર સોનપુરીમાં એક મહિલા પોતાના કબ્જામાં ગે.કા. રીતે દેશીદારૂ બનાવવાનો આથો રેઇડ દરમ્યાન નાશી જઇ ગુન્હો કર્યો.
તા. ૦૪/૦૭/૨૦૧૮ નો બનાવ.
ભુજ તા. માધાપર સોનપુરીમાં રમીલાબેન પ્રભુમુસા કોલીએ પોતાના કબ્જામાં ગે.કા. રીતે દેશી દારૂ બનાવવાનો આથો લિટર ૪૦ મુદ્દામાલ રાખી રેઇડ દરમ્યાન નાશી જઇ ગુન્હો કર્યો જેની નોધ ભુજ શહેરની બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.