માંડવીમાં નાની ખાખર માં વાડી વિસ્તારમાં દેશી દારૂ તથા આથો માંડવી પોલીસ દ્વારા ઝડપાયો.

તા: બનાવ૪.૭.૧૮: નો બનાવ
માંડવી તાલુકામાં નાની ખાખરમાં વિરેન્દ્રસિંહ કારુભા જાડેજાએ પોતાના કબ્જાની વાડી ના શેઢા પર દેશી દારૂ બનાવવાનો આથો લી.૬૦૦ કી. રૂ.૧૨૦૦/-તથા દેશી દારૂ લી. ૩૦ એમ એલ્યુમિનિયમ ની બરણી તથા દેશી દારૂ ગાળવાના સાધનો એમ કુલ મળી રૂ.૧૯૫૦/- નો મુદ્દા માલ માંડવી પોલીસે કરેલ રેઇડ દરમિયાન પકડાઈ ગયેલ છે. જેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.