ભુજ માં રેલવે સ્ટેશન પાસે ગેરકાયદેસર બિયર ના ટીન પોલીસે કબ્જે કર્યા.

તા : ૪.૭.૧૮ : નો બનાવ

ભુજમાં રેલવે સ્ટેશન ત્રણ રસ્તા પાસે વિશાલ સાદુલ ભાઈ રામ , જીગર દિનેશભાઇ કોટક , નિલેશ અરજણ ભાઈ આહીર (ત્રણે રહે. સહયોગ નગર ) એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે બિયર ના ટીન નંગ ૮૦ નો પ્રોહી મુદ્દા માલ વેચાણ અર્થે રાખી ભુજ શહેર બી ડિવિઝન પોલીસે કરેલ રેઇડ દરમિયાન પકડાઈ ગયેલ છે જેની આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *