ભુજમાં ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ શખ્સો ની ધરપકડ.

તા :૪.૭.૧૮ : નો બનાવ
ભુજમાં ન્યુ સલમાન ટી હાઉસ પાસે રોડ પર સંદીપ દયાલજી ઠક્કર( ઉ.વ.૪૨), જીતુ કુમાર રામદિન અહીવર(ઉ.વ.૨૫) ,મુકેશ શાંતિલાલ ઠક્કર( ઉ.વ.૪૨) એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ઇંગલીશ દારૂ ની બોટલો નંગ- ૧૩૨, કી. રૂ.૪૬,૨૦૦/- નો પ્રોહી મુદ્દા માલ વેચાણ અર્થે તથા મોબાઈલ ફોન નંગ- ૨ કી. રૂ.૧૦૦૦/- એમ કુલ ૪૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જઇ ગુનો કરેલ છે. જેની તપાસ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ચલાવી રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.