સુરલપીટ્ટ રોડ તાહાનગરમાં પતી એ પત્નીને માનશિક તથા શારીરિક ત્રાસ આપ્યા.

Man beating woman, silhouette

તા. ૦૫ /૦૭ /૨૦૧૮ નો બનાવ.

ભુજ શહેરના સુરલપીટ્ટ રોડ તાહાનગરમાં ૧. ઇકબાલ નિઝબુદીન માંજોઠી (પતિ )૨. નિઝમદ્દીન અહેમદ માંજોઠી (સસરા ) ૩.સારાભાઈ નિઝબુદ્દીન માંજોઠી (સાસુ )૪. કુલસુમબેન નિઝમુદ્દીન માંજોઠી (નણંદ )૫. હમીદાબેન નિઝમુદ્દીન માંજોઠી (નણંદ )૬. મુમતાઝ નિઝમુદ્દીન માંજોઠી (રહે, ટાગોર સરકીટ હાઉસ પાસે પાલી રાજસ્થાન )એ ફરિદાબાનું ઇકબાલ માંજોઠી (ઉ.વ. ૩૪ )ના પતી થાય છે. જે અવારનવાર નાની નાની વાતોમાં શારીરિક માનસિક ત્રાસ આપતો હોઈ અને મને કહેતો હોઈ ઘરેથી રૂપિયા લઈ આવ તથા મારા સાસુ સસરા તથા નણંદો મારા પતિને અવારનવાર ચઢામણી કરતાં અને કહેતા કે તને કંઇ  કામ આવડતું નથી જેના મેણાટોણા મારી શારીરિક માનશિક ત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યો જેની નોધ મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *