મુન્દ્રામાં ઉમિયાનગર ત્રણ રસ્તા પાસે જાહેરમાં વરલી મટકા નો જુગાર રમતો એક ખેલીયો ૧૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયો.

તા :૬.૭.૧૮ :નો બનાવ
મુન્દ્રા તાલુકામાં ઉમિયા નગર ત્રણ રસ્તા પાસે હરિ પંચાણ ગઢવીએ જાહેર જગ્યામાં મિલન તથા કલ્યાણ બજારનો વરલી મટકા આંક ફરકનો જુગાર રમી રમાડી રોકડા રૂ. ૫૮૦૦/-ના મુદ્દામાલ સાથે મુન્દ્રા પોલીસ સ્ટેશને કરેલ રેઇડ દરમિયાન પકડાઈ ગયેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.