કુકમાથી રતનાલ જતા રોડ ઉપર અકસ્માતમાં એક શખ્સને ગંભીર ઈજાઓ થતા મોત. a

તા : ૬.૭.૧૮ : નો બનાવ
ભુજ તાલુકામાં કુકમાથી રતનાલ જતા રોડ ઉપર એક શખ્સે પોતાના કબ્જાની બોલેરો પીક અપ જી.જે.૧૨ એ ટી ૪૯૪૬ પુર ઝડપે અને બેદરકારી રીતે ગફલત ભરી રીતે ચલાવી અમિતભાઇ મકવાણાની મોટરસાયકલ જીજે ૧૨ ડીડી ૮૮૦૪ સાથે ભટકાવી અમિતભાઈને માથામાં તથા ડાબા પગમાં ગંભીર ઈજાઓ થતા મૃત્યુ પામેલ છે. જેની આગળની તપાસ પધ્ધર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. (આરોપી ફરાર).
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.