લીંબડી ધંધુકા રોડે આવેલ મંગલદીપ જીનીગ ફેકટરીમાં આગલાગતા દોડધામ મચી
લીંબડી ધંધુકા રોડે આવેલ મંગલદીપ જીનીગ ફેકટરીમાં આગલાગતા દોડધામ મચી. લીંબડી ધંધુકા રોડ પર ડુંગળતલાવડા પાસે આવેલ મંગલદીપ જીનીગ ફેકટરીમાં આગ લાગતા. આશરે ૨૦૦૦ (બે હજાર) મણ કપાસ બળી ને ખાખ થઈ ગયો હતો આગ લાગતા લીંબડી નગર પાલિકા તેમજ ચોરણીયાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પોહચીને આગને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા ને મંગલદીપ જીનીગ ફેકટરીના મલિક ચંદુભાઈ દલાભાઈ પટેલ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ.. રિપોર્ટર. mahipat Metaliya લિંબડી ચુડા