બોટાદ તાલુકાના સમઢીયાળા-1 ગામેથી પોલીસે અંગ્રેજી દારૂની બે બોટલ સાથે એક શખ્સ પકડાયો
બોટાદ પોલીસે સમઢીયાળા-1થી અંગ્રેજી દારૂની બે બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો. બોટાદ તાલુકાના સમઢીયાળા-1 ગામેથી બોટાદ પોલીસે વિજય પાલજીભાઈ ધાધલને બે બોટલ ભારતીય બનાવટને અંગ્રેજી દારૂની બે બોટલ સાથે પકડી પાડી બોટાદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરીને કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.