કેરા ગામ મધ્યે સવાર પડતાં જ ટ્રાફિકનો માહોલ જોવા મળ્યો
કેરા ગામ એટલે સવાર પડેને મુસીબતનો સામનો કરવાનું ચાલુ લગભગ રોજ ઓવરલોડ ટ્રકો રસ્તાઓ પર બંધ પડી જતા કલાકો સુધી રસ્તાઓ ખુલ્લા થતા નથી વર્ષોથી સતાવતી આં સમસ્યાનો કોઈ નિવેડો આવતો નથી હવે તો લકોનો જીવનો જોખમ પણ સતાવા લાગ્યો છે. આગાઉ પણ લોકોના ઘરોમાં ટ્રકો ગુસી જતા જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે તો ક્યારેક જી ઈ બી ના થાંભલાઓ સાથે અથડાય છે ગામની વરચેથી નીકળતી યમરાજ સમાન ટ્રકો પર કોઈ કાર્યવાહી થતી નથી. માત્ર ચૂંટણી આવે ત્યારે લોકોને ખોટા વાયદાઓ કરાય છે. પછી પાછું એજ પોઝિશન ઊભી હોય છે. અને કોઈ અધિકારી આ વાતથી અજાણ નથી ખબર બધી છે પણ આંખ આડા કાન કરે છે. હવે તો ગામ લોકો પણ આ રોજના ત્રાસથી કંટાળી ગયા છે.