નખત્રાણાના અંગીયા ફાટક પાસે અકસ્માતમાં 2 ના મોત

નખત્રાણાના અંગીયા ફાટક પાસે અકસ્માતમાં 2 ના મોત
બોલેરો અને ટ્રક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત
અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત
2 થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા