બાબીયા પાસે ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા એક્ટિવા ચાલકને અડફેટે લઈ ઈજાઓ પોચાડી
ભુજ મુન્દ્રા માર્ગ પર ચાલતી મીઠાની ઓવરલોડ ટ્રકો યમરાજ સમાન બે ખોફ બે ફિકર ટ્રકો પર કોઈ કાનૂન લાગતો નથી. આજે સવારે 9 કલાકે મુન્દ્રા રોડ પર બાબીયા પાસે ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટપ્પર ગામના એક્ટિવા ચાલકને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પોચતા હોસ્પિટલ ખસેડાયા હતા