ભીડનાકા પાસે કરીયાણાની દુકાનમા થયેલ ધરફોડ ચોરી ડીટેકટ કરી આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી. ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડરરેંજ, ભુજ તથા શ્રી સૌરભસીઘ સાહેબ ,પોલીસ અધિક્ષક,પશ્ર્ચિમ કચ્છ ,ભુજ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે. એન. પંચાલ સાહેબના માર્ગદશર્ન હેઠળ પો.સ્ટે ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ.

જે અનુસધાને ભુજ શહેર બી॰ ડીવીઝન પો. સ્ટે. મધ્યે એ. પાર્ટ ગુ.ર.નં. ૩૨૧/૨૦૨૨ આઈ.પી.સી.ક.૪૫૪.૪૫૭.૩૮૦ મુજબનો ગુનો તા. ૨૩/૦૩/૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોઇ અને આ કામેના ફરીયાદીની દુકાનના ઉપરના પતરા તોડી અને અંદર પ્રવેશ કરી દુકાનમાથી રોકડા રૂપીયા ૧૦૦૦/- તથા એક જુનો મોબાઇલ ફોન કિ.રૂ.૨૦૦૦/- તથા દુકાનનો સરસામાન કિ.રૂ. ૩૧૦૦/-  ની ચોરી થયેલ હોવાનો ઉપરોકત ગુનો રજીસ્ટર થયેલ.

જે અનુસધાને ભુજ શહેર બી. ડીવીઝન પોસ્ટે.ના ઇ. પો. ઇન્સ. શ્રી પી. એમ. ચૌધરી સા. નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેંટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો. હેડ. કો મયુરસિંહ આઇ જાડેજા તથા પો.કો પૃથ્વીરાજસિંહ ડી જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ઉપરોકત ચોરીમાં સંડોવાયેલ શંકાસ્પદ ઇસમ અલ્તાફ ઉર્ફે પંકચર ઓસમાણ મમણ રહે. ભીડનાકા બહાર ભુજ વાળો રોયલ હોટલ પર હાજર છે જેથી તેને પોસ્ટે લાવી યુકિત – પ્રયુકિતથી પુછપરછ કરતા તેણે તેના મિત્ર જે કાયદાના સંધર્ષમાં આવેલ એક બાળ કિશોરની સાથે મળી ઉપરોકત ચોરી કરેલ હોવાનું જણાવતો હોઇ અને ચોરી કરેલ મુદામાલ તેઓએ કુંભાર ફળીયુ પહેલી શેરી મા એક બંધ પડેલ મકાનમાં રાખેલ હોવાનુ જણાવતો હોઇ જેથી ત્યા જઈ તપાસ કરતા દુકાનનો જુદો જુદો સરસામાન તથા રો.રૂ. ૬૦૦/- મળી આવેલ હોઇ જે ગુના કામે રીકવર કરવામાં આવેલ છે અને અન્ય બાકીનો મુદામાલ રીકવર કરવા સબબ આગળની તપાસ ચાલુમાં છે.

પકડાયેલ આરોપીનું નામ સરનામું-

અલ્તાફ ઉર્ફે પંકચર ઓસમાણ મમણ રહે. ભીડનાકા બહાર. મમણ ફરીયું ભુજ

પકડવાના બાકી આરોપીનું નામ સરનામું-

કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર

ડિટેકટ કરેલ ગુનો –

ભુજ બી ડીવીઝન પો. સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૩૨૧/૨૦૨૨ આઈ.પી.સી.ક.૪૫૪.૪૫૭.૩૮૦

રીકવર કરેલ મુદામાલ-

રોકડા રૂ. ૬૦૦/-

દુકાનનો સર સામાન કિ.રૂ.૩૧૦૦/-

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતીહાસ-

અલ્તાફ ઉર્ફે પંકચર ઓસમાણ મમણ રહે. ભીડનાકા બહાર. મમણ ફરીયું ભુજ

ભુજ શહેર બી ડીવીઝન પો. સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૧૮૭૩/૨૦૨૧ આઈ.પી.સી.ક.૪૫૪.૪૫૭.૩૮૦

કામગીરી કરનાર પોલીસ અધિકારી /કર્મચારી-

ઉપરોકત કામગીરીમા પો. ઇન્સ. શ્રી પી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ શ્રી મહેશ્ર્વરી તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. પંકજકુમાર આર.કુશવાહા તથા પો.હેડ.કોન્સ. મયુરસિંહ આઇ.જાડેજા તથા રમેશ ટી. પરમાર તથા અરવિંદભાઇ