મુન્દ્રા બીટ ધ્રબ વાડી વિસ્તારમાં પોતાના કબજાનું ટ્રેક્ટર પૂરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી ટ્રેક્ટરના મેભા ઉપર બેઠેલ શખ્સને ટ્રેક્ટર માં મેભા માથી નીચે પાડી દેતા તે લોતાવેટર ના દાંતાથી શરીરે નાની મોટી તેમજ ગંભીર પ્રકારની ઇજા પહોચાડી મોત નિપજાવ્યૂ.
તા. ૦૯/૦૭ /૨૦૧૮ નો બનાવ.
મુન્દ્રા બીટ ધ્રબ વાડી વિસ્તારમાં અબ્દુલ હુશેન અબ્દુલ હનીફ તુર્કે એ પોતાના કબજાનું ટ્રેક્ટર નં. જીજે ૧૨ ડીસીઆર ૭૬૫૨ વાળું જે પૂરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી ટ્રેક્ટરના મેભા ઉપર બેઠેલ જૂસબ ખલીફા ઉ.વ. ૨૦ વાળાએ ટ્રેક્ટર માં મેભા માથી નીચે પાડી દેતા તે લોતાવેટર ના દાંતાથી શરીરે નાની મોટી તેમજ ગંભીર પ્રકારની ઇજા પહોચાડી મોત નિપજાવી ગુન્હો કર્યો જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.