ભચાઉમા તીનપતિ નો જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ.

 

તા:૯.૭.૧૮ : નો બનાવ

ભચાઉ પોલીસ ને મળેલ બાતમીના આધારે પોલીસે સાંજના સમયે જુના વાડા સામે સીતારામપુરામાં કરેલ રેઇડ દરમિયાન ૧) ચંચલબેન મોહનગર ગોસ્વામી,૨) હિરૂ બેન નટુભાઈ લુહાર,૩) પુનમબા નરપતસિંહ જાડેજા, ૪) રમીલાબેન કરશનભાઇ વાળંદ,૫)સોનાબેન રમણિકભાઈ ઠક્કર તીનપતિ વડે હારજીતનો જુગાર રમતાં પકડાઈ ગયા હતા. પોલીસે આરોપી સહિત રોકડા રૂ. ૧૧,૨૦૦/- કબ્જે કર્યા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *