જુગારીઓને તાશ :જોઈને બારેમાસ! પૂર્વ કચ્છમાં ૫ મહિલા સાથે વધુ ૧૬ જણા ઝડપાયા.

ગાંધીધામ : શ્રાવણ મહિનાને હજુ વાર છે. પરંતુ કચ્છમાં જાણે શ્રાવણ મહિનો આગોતરો બેસી ગયો હોય તેમ છેલ્લા થોડાક સમયથી રોજ બે-ચાર રેઇડમાં સંખ્યાબંદ ખેલીઓની અટક થઈ રહી છે. રેઇડમાં વણઝાર વચ્ચે પોલીસે આજે પૂર્વ કચ્છમાં ત્રણ સ્થળેથી ૧.૪૦ લાખ રૂપિયાની રોકડ રકમ સાથે કુલ 16 ખેલીઓની ધરપકડ કરી છે. ૧૬ પૈકી ભચાઉમાથી પકડાયેલ ૫ મહિલા ખેલીઓનો પણ સમાવેશ થાય છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *