માપર પ્રા. શાળાનો આચાર્ય સસ્પેન્ડ, મહિલાને બેહોશીની દવાવાળું પીણું પીવડાવી જાતિય શોષણ કરેલું.
ભુજ : સ્વૈચ્છિક મહિલા સંગઠન સાથે સંકળાયેલી મહિલાને બેહોશીની દવાવાળું પીણું પીવડાવી જાતિય શોષણ કરનાર માંડવીની માપર પ્રાથમિક શાળાના આચાર્ય દેવશી રાજા સોંદરવાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે સસ્પેન્ડ કર્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.