વિથોણમાં જુગાર રમી રહેલા ખેલીયો પાર દરોડામાં ચાર માંથી એક જ આરોપી પકડાયો.

તા :૧૧.૭.૧૮.: ની બનાવ
નખત્રાણા તાલુકાના વિથોણ ગામમાં મફત નગર વિસ્તારમાં ડુંગર ઉપર બાવળની ઝાડીઓ વચ્ચે જુગાર રમી રહેલા શખ્સો પર દરોડો પાડતા એક આરોપી હાથમાં આવ્યો હતો. જ્યારે ત્રણ આરોપી પલાયન થઈ ગયા હતા. પકડાયેલ આરોપી લાખિયારવિરાના કરશન પ્રેમજી સથવારા સાથે રોકડા રૂ. ૩૫૦૦/- તથા ત્રણ મોબાઈલ ફોન કબ્જે કરાય હતા. જ્યારે વિથોણ ગામના ભાગી ગયેલ ત્રણ આરોપી લાલજી દેવજી જેપાર, જગલો પગી અને પૅથો દલિત વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.