નડાપા ગામના પાટિયા પાસે ચોરે ડમ્પર હંકારી લઇ ગયા.
દુધઈ માર્ગ ઉપરના તાલુકાના નડાપા ગામના પાટિયા પાસે મોડીરાત્રે તસ્કરોએ ડમ્પર ઉપાડી ગયા હતા. આ બાબતે પોલોસને જાણ કરાયા બાદ રાત્રી ફરજ ઉપરના પોલીસ સ્ટાફને સતર્ક કરાયા હતા. અને શોધખોળ હાથ ધરાઈ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.