ભોરારા પાટીયા સામે આવેલ બાવળની ઝાડીમાં કન્ટેનરમાંથી સીલ ખોલી કાઢવામાં આવેલ શીશાની ધાતુની પ્લેટ નંગ -૪૨ કી.રૂ.૧,૮૯,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે બે ઇસમો ને પકડી પાડતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ ઇન્ચાર્જ પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા મિલ્કત સંબધી ગુના અટકાવવા સુચના કરેલ હોઇ જે અંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેએન પંચાલ સાહેબ ભુજ વિભાગ મુજ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ . શ્રી એચ.એસ.ત્રિવેદી મુંદરા પો.સ્ટે.નાઓએ મિલ્કત સંબધી ગુના અટકાવવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ભાવેશભાઇ ધીરૂભાઇ ડાંગર તથા પો.હેડ કોન્સ હિતેન્દ્રભાઇ મણીભાઇ ગઢવી તથા વિષ્ણુભાઇ પ્રતાપભાઇ મુઢાતર એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પ્રા.વા.થી પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતાં ફરતો ભોરારા ગેટની પાસે આવતા બાવળોની ઝાડીમાં એક અતુલ શક્તિ છકડો શંકાસ્પદ હાલતમાં ઉભેલ જોવામાં આવતા તે છકડામાં તપાસ કરતાં પાછળના ભાગે શીશા ધાતુની પ્લેટો જોવામાં આવેલ જેથી છકડા ચાલક તથા તેની સાથેના ઇસમ D ( ૧ ધર્મેન્દ્ર સુદર્શનભાઇ તીવારી ઉ.વ .૩૪ રહે . હાલે . મીઠાણી કોલોની ધૂબ વિસ્તાર તા.મુંદરા ( ૨ ) સુરેશસિંહ નારાયણસિંહ રાજપુત ઉ.વ .૨૮ રહે . હાલે એચ.પી.એલ. ટ્રાન્સપોર્ટ સદગુરૂ કોમ્પલેક્ષ રાશાપીર સર્કલ પાસે તા.મુંદરાવાળાઓને આ મુદ્દામાલ બાબતે પુછપરછ કરતાં આ મુદ્દામાલ ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનો પુરતો શક – વહેમ હોય સદર શીશા ધાતુની પ્લેટો કુલ્લે નગ -૪૨ કુલ્લે કિં.રૂ .૧,૮૯,૦૦૦ / – ગણી અને આ માલની હેરફેરમાં ઉપયોગમાં લીધેલ અતુલ શક્તિ છકડો જેના રજી.નંબર લા 12 AV 6424 વાળાની કિં.રૂ .૫૦,૦૦૦ / -ગણી એમ કુલ્લે કિં.રૂ .૨,૩૯,૦૦૦ / – નો મુદ્દામાલ સી.આર.પી.સી .૬.૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ છે . જે કામે તપાસ કરતા સદરહુ મુદ્દામાલ બને આરોપીઓએ ટ્રેલર નંબર જી.જે .૧૩ એ.ડબલ્યુ .૭૭૫૮ વાળામાં ભરેલ કન્ટેનરનો લોક ખોલી ગ્રેવીટા ઇન્ડીયા લીમીટેડ કંપનીની પ્લેટો કાઢેલ હોવાનુ જાણવા મળતાં જે કંપનીનો સંપર્ક કરતાં કંપની દ્વારા સદરહુ મુદ્દામાલ બાબતે ફરીયાદ આપતા જે મુદરા પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં .૪૯૦ / ૨૨ ઇ.પી.કો. ૩.૪૦૭ , ૪૨૦ ૧૧૪ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી આરોપી પકડી અને તમામ મુદ્દામાલ રીકવર કરવામાં મુંદરા પોલીસને સફળતા મળેલ છે . – પકડાયેલ આરોપીઓના નામ સરનામા : – ( ૧ ) ધર્મેન્દ્ર સુદર્શનભાઇ તીવારી ઉ.વ .૩૪ રહે . હાલે . મીઠાણી કોલોની ધૂબ વિસ્તાર તા.મુંદરા – ( ૨ ) સુરેશસિંહ નારાયણસિંહ રાજપુત ઉ.વ .૨૮ રહે . હાલે એય.પી.એલ. ટ્રાન્સપોર્ટ સદગુરૂ કોમ્પલેક્ષ રાશાપીર સર્કલ પાસે તા.મુંદરા રીકવર કરેલ મુદામાલની વિગત : .. ( ૧ ) એલ્યુમીનીયમની ઇંટો કુલ્લે નંગ .૪૨ જે એક શીશા ધાતુની પ્લેટો નંગ -૪૨ કિ.રૂ. ૧,૮૯,૦૦૦ / – ( ૨ ) અતુલ શક્તિ છકડો જેના રજી.નંબર GJ 12 AV 6424 વાળી જેની આશરે કિ.રૂ .૫૦,૦૦૦ / કુલ્લે કિ.રૂ .૨,૩૯,૦૦૦ / આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ – આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબની સુચનાથી પોલીસ સ્ટાફના એ.એસ.આઇ ભાવેશભાઇ ધીરૂભાઇ ડાંગર તથા પો.હેડ કોન્સ હિતેન્દ્રભાઇ માણશીભાઇ ગઢવી તથા વિષ્ણુભાઇ પ્રતાપભાઇ મુઢાતર તથા રવજીભાઇ ગોવિંદભાઇ બરાડીયા નાઓ જોડાયા હતા .