ભાવનગર જિલ્લાનાં શિહોરમાં ફૂડ પોઈઝન અસર થતા ૨૦૦ થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી..

ફૂટ પોઇઝનમાં વધુ અસર બાળકોમાં જોવા મળી..
શિહોર ની તમામ હોસ્પિટલ ભરચક લોકોનાં ટોળે ટોળા ઉમટી પડતા પોલીસ કાફલો સ્થળ પર..
શિહોરમાં જુદાજુદા ત્રણ પ્રસંગો હોય તે દરમિયાન છાસ પીવા નાં કારણે બની ફૂટ પોઇઝન ની ઘટના..
શિહોરનાં હોલસેલનાં વેપારીને ત્યાં થી લાવેલ છાશ અન્ય લોકો પણ લઈ ગયેલ તેને પણ અસર..
રિપોર્ટ એઝદ શૈખ ભાવનગર