ગેર કાયદેસર રીતે ડોકટ૨ ની પ્રેક્ટીસ કરતા એક ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ


મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજા ૨ નાઓએ ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે વિસ્તા ૨ માં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સપેક્ટર એ.બી.પટેલ નાઓએ ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસના માણસોને પો.સ્ટે . વીસ્તારમાં ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડવા સુચના આપતા બાતમી આધારે મેડીકલ ઓફીસ૨ શ્રી આદિલ જાહી૨ ભાઇ કુરેશી અર્બન હેલ્થ સેન્ટર આદિપુર નાઓને સાથે રાખી બાલાજી કાંટાની બાજુમા જવાહ૨ નગર શાર્પ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફીસ માંથી ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટ ૨ ને પકડી તેના કબ્જામાંથી ગે.કા. રીતે મેડીકલ પ્રેક્ટીસ કરી મેળવેલ ૨ોકડા રૂપીયા તથા દવાઓ તથા મેડીકલ સાધનો મળી આવતા મજકુ ૨ વિરૂધ્ધ કાયદેસ૨ ની કાર્યવાહી કરવામાં આવેલ છે . આરોપી મનીષકુમા ૨ નવર્લકેશો પ્રસાદ ઉ.વ ૨૫ ૨હે . અંબાજીનગ૨-૧ વર્ષામેડી તા.અંજાર .
મુદ્દામાલની વિગત : ( ૧ ) દવાઓ તથા મેડીકલ ના સાધનો કિ.રૂ .૬,૫૦૦ / ( ૨ ) રોકડા રૂપીયા ૮૦૦ / – કુલ કિ.રૂ .૭૩૦૦ /
ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ નાઓની સુચનાથી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ