મુન્દ્રા અદાણી એરપોર્ટ પર ત્રણ શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશી કરી તોડફોડ.

તા :૧૬.૭.૧૮ :નો બનાવ

મુન્દ્રા તાલુકામાં અદાણી એરપોર્ટના ગેટ ઉપર દિલુભા દેવાજી સમા, દિપસંગજી લાખુભા જાડેજા, ખેંગારજી તુગાજી જાડેજા (રહે ત્રણેય ગોયરસમા તા. મુન્દ્રા) એ ગેરકાયદેસર રીતે અદાણી એરપોર્ટમાં પ્રવેશી મહેન્દ્રસિંગ સુખારામ કુશવાહા (ઉ.વ.૫૧, ધંધો-સિક્યુરિટી નોકરી) તથા શહીદોને એરપોર્ટ તમારા બાપનું નથી તેમ કહી ગાળો બોલી ગેટ પરના કેબિનના કાંચ તોડી રૂ. 5000/-નું નુકશાન કરી ફરાર થઈ ગયા હતા. જેની ફરિયાદ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશને નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *