મુન્દ્રામાં ગધાસર ગ્રાઉન્ડ પાસે ઈંગ્લીશ દારૂ ઝડપાયું.

તા :૧૬.૭.૧૮ :નો બનાવ
મુન્દ્રા તાલુકામાં ગધાસર ગ્રાઉન્ડ પાસે સુલેમાન ફકીરમામદ સોતા (ઉ.વ.૩૩) એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે પરપ્રાંતીય ઇંગલિશ દારૂની મેકડોવેલ નં 1 સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ કાંચની સીલબંધ બોટલ નંગ-૩ નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબ્જામાં વેચાણ અર્થે રાખી મુન્દ્રા પોલીસે કરેલ રેઇડ દરમિયાન પકડાઈ ગયેલ છે. જેની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.