ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં હાજની યાત્રા માટે બધા હાજીઓ રસી મુકાવા એકઠા થયા.
તા :૧૮.૭.૧૮
હજની યાત્રા એ મુસ્લિમ બિરાદરી માટેની એક પવિત્ર યાત્રા છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બધા હાજી લોકો હજ માટે ની યાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં હજ કમિટી ગવરમેન્ટ ઇન્ડિયા તરફથી ૪૭૦ લોકો અને અમુક પ્રાઇવેટ ટુરમાંથી હજની યાત્રામાં જશે અને કચ્છમાંથી અંદાજીત ૧૭૦૦ હજ યાત્રીઓ જઇ રહ્યા છે. જેથી આ યાત્રીઓને કોઈ ચેપી રોગ ના લાગે તેથી તેઓ ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં આ હજ યાત્રીઓ રસી મુકાવા એકઠા થયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.