મુન્દ્રમાં જાહેરમાં પાર્ક કરેલ ટ્રેલરની ચોરી.

તા : ૪.૭ ૧૮ નો બનાવ

મુન્દ્રા તાલુકામાં રોહિત લીલાધર ખુસલાની (ઉ.વ.૨૯, રહે ગાંધીધામ પ્લોટ નં-૨૩ સેક્ટર-૧ઓસ્લો) ના ટ્રેલર નં જી.જે. ૧૨ એ.ટી.૬૩૩૭ કી રૂ.૧૨૦૦૦૦૦/- વાળું ત્રિવેણી આર્કેડ સામે ખુલ્લા માં પાર્ક કરેલ હતો ત્યારે કોઈ ઇસમે ટ્રેલર ચાલુ કરી ચોરી કરી ગુનો કરેલ છે. જેની ફરિયાદ તા ૧૭.૭.૧૮ ના મુન્દ્રા પોલીસ સ્ટેશને કરેલ છે. મુન્દ્રા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *