ભુજમાં હિલગાર્ડન સામે રોડ પર ઈંગ્લીશ દારૂ ઝડપાયું.

તા :૧૭.૭.૧૮ :નો બનાવ

ભુજ શહેરમાં હિલગાર્ડન સામે રોડ પર મૂળાભાઈ રામભાઈ રબારી (રહે.પાણીના ટાંકાની બાજુમાં ભુજ) એ પોતાના કબ્જાની હીરોહોંન્ડ સ્પ્લેન્ડરમાં અંગ્રેજી દારૂની કાંચની શીલ બંધ બોટલ ગેરકાયદેસર રીતે વગર પાસપરમીટે વેચાણ અર્થે રાખી ગુનો કારેલ છે. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધી હોન્ડા,મોબાઇલ સહિત ફુલ્લ રૂ. ૨૩,૩૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *