અબડાસામાં બે શખ્સોએ સાથે મળી કરી મારામારી.

તા : ૧૮.૭.૧૮ :નો બનાવ
અબડાસા તાલુકામાં એ.બી.જી. સિમેન્ટની કંપનીના મેઈન ગેટ પાસે દિગુભા અને રવિરાજસિંહએ પોતાના મિત્રને કંપનીમાંથી કાઢી મુક્યો હોવાનો મનદુઃખ રાખી પુરષોતમ સીતારામ શર્માને મોઢાના ભાગે હાથેથી માર મારી તેમજ ગરદન તથા પીઠ પાછળ પગ વડે લાતું મારી તેમજ માં-બેનની ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે.જેની ફરિયાદ વાયોર પોલીસ સ્ટેશને નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.