માંડવીમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા એક શખ્સ ઝડપાયો.

તા : ૧૮.૭.૧૮ : નો બનાવ

માંડવીમાં કલવાણ રોડ પર જગદીશભાઈ મકવાણાએ પોતાના ઘર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા પોલીસે કરેલ રેઇડ દરમિયાન 520ની રોકડ સાથે ઝડપાઇ ગયો હતો. માંડવી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *